શ્રી સમસ્ત સતવારા સમાજ જુનાગઢ દ્વારા આયોજીત ઇષ્ટદેવ શ્રી સિધ્ધનાથ મહાદેવની ઘ્વજા આરોહણ તથા મહાપ્રસાદ તારીખ ૧૫-૦૨-૨૦૨૬ રવિવાર રોજ રાખેલ છે

Junagadh City, Junagadh | By Jitendrabhai Chauhan | 10 February 2026 08:30 PM

સહર્ષ જણાવવાનું કે શ્રી સમસ્ત સતવારા સમાજ જુનાગઢ ના કંમ્પાઉન્ડમાં સ્થાપિત મંદિરમાં આપણા ઇષ્ટદેવ શ્રી સિધ્ધનાથ મહાદેવ બીરાજે છે. આ મંદિર ઉપર દધ્વજા આરોહણ કરવાનો કાર્યક્રમ રાખેલ છે. આ શુભ પ્રસંગે સર્વે જ્ઞાતિજનોને શિવજીના દર્શન કરવા અને કાર્યક્રમોનો લાભ લેવા સહ પરિવાર અચુક પધારવા આમંત્રણ છે. ધ્વજા આરોહણ શ્રી જગદિશભાઈ મકવાણા તથા શ્રીમતિ આશાબેન નકુમ દ્વારા કરવામાં આવશે મુખ્ય મહેમાન • શ્રી જગદિશભાઈ મકવાણા - નાયબ મુખ્ય દંડક, ગુજરાત સરકાર, ગાંધીનગર • શ્રીમતિ આશાબેન નકુમ - પ્રદેશ મંત્રી-ભાજપ, ગુજરાત રાજય • ગં.સ્વ. નિર્મળાબેન હસમુખભાઈ નકુમ - રે. માણાવદર (હાલ લંડન) કાર્યક્રમની રૂપરેખા • તારીખ - ૧૫-૦૨-૨૦૨૬ રવિવાર (મહા શિવરાત્રી) • શુભ સ્થળ - શ્રી સમસ્ત સતવારા સમાજ ઝાંઝરડા રોડ, બાબા કોમ્પ્લેક્ષ પાછળ, જુનાગઢ • સવારે ૯-૦૦ થી ૯-૩૦: ધ્વજા સામૈયા • સવારે ૯-૩૦ થી ૧૦-૦૦ : મંગલદીપ, પ્રાર્થના અને પુજાવિધિ • સવારે ૧૦-૦૦ થી ૧૨-૦૦ : સ્વાગત, પ્રવચન,આગામી વર્ષની ધ્વજા આરોહણ/મહાપ્રસાદની ઉછામણી • બપોરે ૧૨-૦૦ થી સમુહ જ્ઞાતિનો ફરાળી મહાપ્રસાદ બહારગામથી આવતા મહેમાનો માટે કાર્યક્રમના આગળના દિવસે રાત્રીના રહેવાની અને જમવાની વ્યવસ્થા રાખવામાં આવેલ છે. તેઓ શ્રી એ તા. ૧૩-૨-૨૦૨૬ સુધીમાં પ્રભુદાસભાઇ ડાભીને મો. ૯૮૭૯૨૫૫૯૧૯ માં જાણ કરવી નિમંત્રક :: ૧) રમણીકભાઈ એચ. પરમાર પ્રમુખ - સમસ્ત સતવારા સમાજ મો. ૯૪૨૬૯૭૪૩૩૩ ૨) પ્રભુદાસ એમ. ડાભી ખજાનચી - સમસ્ત સતવારા સમાજ જુનાગઢ મો. ૯૮૭૯૨૫૫૯૧૯ ૩) હેમેન્દ્રભાઈ એલ. નકુમ મંત્રી - સમસ્ત સતવારા સમાજ જુનાગઢ મો. ૯૯૯૮૭૮૯૪૭૫ અતિથી વિશેષ શ્રી રાજુભાઇ મકવાણા (પ્રમુખ, સમસ્ત સતવારા મહામંડળ-ગુજરાત) શ્રી શંકરભાઇ આર. દલવાડી (પર્વ ચેરમેન, હસ્તકલા અને હાથશાળ નિગમ, ગુ.રા.) શ્રી નરેશભાઇ કણજારીયા (ડેપ્યુટી ટ્રાફિક કમીશ્નર-અમદાવાદ પૂર્વ) શ્રી માવજીભાઇ પ્રાગજીભાઇ નકુમ (અગ્રણીય ઉદ્યોગપતિ(કેસીબી ગ્રુપ) જામનગર) શ્રી ડૉ. વી. એચ. પોપલીયા MS (સમર્પણ હોસ્પીટલ-જામનગર) શ્રી નંદકિશોરભાઇ કણજારીયા (પ્રમુખ, એજ્યુકેશન ટ્રસ્ટ) શ્રી ગોકુળભાઇ ડાભી (પ્રમુખ સમસ્ત સતવારા સમાજ શૈ. અને ચેરી. ટ્રસ્ટ) શ્રી ભાવેશભાઇ કણજારીયા (મહામંત્રી મોરબી શહેર, ભા.જ.પ.) શ્રી વાલજીભાઈ એમ જાદવ (સંગઠન મંત્રી, સમસ્ત સતવારા મહામંડળ) શ્રી મહાસુખભાઇ ઉજમશીભાઈ કણજારીયા (પ્રમુખ, સતવારા સમાજ-બોટાદ) શ્રી વિજયભાઈ પરમાર (પ્રમુખ, સતવારા સમાજ-ભાવનગર) શ્રી રામજીભાઈ બી. ચૌહાણ (પ્રમુખ, સતવારા સમાજ-સુરત) શ્રી કાળુભાઇ જી. નકુમ (પ્રમુખ, સતવારા બોર્ડીંગ - રાજકોટ) શ્રી વિપુલભાઈ નકુમ(પ્રમુખ, સતવારા સમાજ-કોઠારીયા, રાજકોટ) શ્રી રમેશભાઇ કણજારીયા(પ્રમુખ, સતવારા સમાજ-ગાંધીગ્રામ,રાજકોટ) આમંત્રીત મહેમાનો શ્રી દિનેશભાઈ ભનુભાઈ હડિયલ (પ્રમુખ, સતવારા સમાજ-બગસરા) શ્રી હરેશભાઈ આર. નકુમ (પ્રમુખ, સતવારા સમાજ-માણાવદર) શ્રી દિપકભાઇ વી. પરમાર(પ્રમુખ, સતવારા સમાજ-વંથલી) શ્રી વિઠ્ઠલભાઇ જે. કણજારીયા(પ્રમુખ, સતવારા સમાજ-જેતપુર) શ્રી હિરાલાલ પી. મોરી(પ્રમુખ, સતવારા સમાજ-ઉપલેટા) શ્રી ધર્મેન્દ્રભાઈ એસ. ખાણદર (પ્રમુખ, સતવારા સમાજ-જુનાગઢ) શ્રી શાંતિલાલ એમ. મઘોડીયા(પ્રમુખ, સતવારા સમાજ-જોષીપરા,જુનાગઢ) શ્રી રણછોડભાઇ વી. નકુમ (પ્રમુખ, સતવારા સમાજ-ખારાવાડ, ભાણવડ) શ્રી પરસોતમભાઇ જી. રાઠોડ(પ્રમુખ, સતવારા સમાજ, રણજીતપરા, ભાણવડ) શ્રી અતુલભાઈ જી. કટેશીયા (પ્રમુખ, સતવારા સમાજ-કેશોદ) શ્રી જેન્તીલાલ બી. ડાભી (પ્રમુખ, સતવારા સમાજ-મોટીવાવડી) શ્રી હસમુખભાઇ એલ. બુમતારીયા(પ્રમુખ, સતવારા સમાજ-નાનીવાવડી) કારોબારીના સભ્યશ્રીઓ .. શ્રી અશ્વીનભાઈ કે. કણજારીયા બગસરા (ઉપ પ્રમુખ) શ્રી કિરીટભાઈ એમ. પરમાર વંથલી (સહ મંત્રી) શ્રી યોગેશભાઈ આર. બુમતારીયા ઉપલેટા (સભ્ય) શ્રી હિતેશભાઈ કે. ખાણદર જુનાગઢ (સભ્ય) શ્રી મનસુખભાઈ પી. હડિયલ-જુનાગઢ (સભ્ય) શ્રી જગદિશભાઈ ડી. ચોપડા જુનાગઢ (સભ્ય) શ્રી નાથાભાઈ જી. બુમતારીયા માણાવદર (સભ્ય) શ્રી દુષ્યંતભાઈ આર. નકુમ માણાવદર (સભ્ય) શ્રી પ્રવિણભાઈ જી. પોપલીયા મોટીવાવડી (સભ્ય) શ્રી અમૃતલાલ એન. માલવીયા બગસરા (સભ્ય) શ્રી દામજીભાઈ આર. કણજારીયા - કેશોદ (સભ્ય) શ્રી કનૈયાલાલ પી. કણજારીયા વેરાવળ (સભ્ય) શ્રી કિશોરભાઈ જે. કણજારીયા - જેતપુર (સભ્ય) શ્રી અશોકભાઈ ટી. બુમતારીયા - નાનીવાવડી (સભ્ય) શ્રી નિશેષભાઇ આર. ખાણદર ભાણવડ (સભ્ય) શ્રી મોહનભાઈ જી. કટેશીયા ભાણવડ (સભ્ય) શ્રી મેઘજીભાઈ એલ. સોનગરા (પોરબંદર) (સભ્ય)

Posted By

Jitendrabhai Chauhan