Ahmadabad, Ahmedabad | By Jitendrabhai Chauhan | 04 October 2025 08:46 PM
જય સિધ્ધનાથ સહ જણાવતા આનંદ થાય છે કે સિધ્ધનાથ દાદાની અસીમ કૃપાથી શ્રી સતવારા જ્ઞાતિ મંડળ અમદાવાદ અને જય સિદ્ધનાથ કો.ઓપ. ક્રેડિટ એન્ડ સપ્લાય સો. લિ. દ્વારા ૧૧ ઓક્ટોબર ૨૦૨૫ શનિવાર સાંજે ૬.૦૦ વાગ્યે ફક્ત આપણા સતવારા સમાજના ગરબાનું આયોજન કરવામાં આવેલ છે. તો આપશ્રી હાજરી આપવા ભાવભર્યું આમંત્રણ છે. મુખ્ય મહેમાન જગદીશભાઈ મકવાણા (નાયબ મુખ્ય દડંક, વિધાનસભા) નરેશભાઈ કણઝરીયા (ડીસીપી ટ્રાફિક અમદાવાદ-પૂર્વ) સ્થળ ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, શ્યામ ફાર્મ સામે, R.P. વસાણી સર્કલ, નરોડા-નિકોલ રોડ, નિકોલ, અમદાવાદ જાહેરાત માટે બેનર Size : ૬ x ૩ નાં ₹ ૨,૧૦૦ ગરબા ના એન્ટ્રી પાસ ની કિંમત ૧૦૦ રૂપિયા રાખેલ છે. સંપર્ક ચંદ્રેશભાઈ કડિયા - ૯૪૨૬૦ ૭૯૪૦૧ પંકજભાઈ પરમાર - ૯૯૯૮૪ ૪૯૬૮૮ જયેશભાઈ રાઠોડ - ૯૯૭૯૯ ૫૮૨૮૫ જાગૃતિબેન સી. કડિયા - ૯૪૦૯૪ ૦૭૯૯૪ હીનાબેન આર. ચાવડા - ૮૨૦૦૩ ૨૫૫૦૬ નીતાબેન જે. રાઠોડ - ૯૪૨૬૫ ૮૪૪૭૭
Posted By
Jitendrabhai Chauhan