Jamnagar, Jamnagar | By Jitendrabhai Chauhan | 02 November 2025 09:31 PM
આપણા રાતવારા સમાજની ગૌરવભેર યાત્રામાં આજે ઐતિહાસિક ક્ષણ ઉજવી રહ્યો છે, સમાજની દિકરીઓના શિક્ષણ અને તેમના ઉજજવળ ભવિષ્ય માટે સૌના સહકારથી નિર્મિત શ્રી સતવારા સમાજ કન્યા છાત્રાલય નો લોકાર્પણ સમારોહ યોજવામાં આવી રહ્યો છે... આ પ્રેરણાદાયક કાર્યમાં સમગ્ર સતવારા સમાજના ભાઈઓ - બહેનોનું અમુલ્ય યોગદાન અને સેવાભાવ જોડાયેલા છે. આપ સૌના સહકાર વિના આ શકય ન બન્યું હોત. ચાલો.. એકતા અને શિક્ષણના આ પ્રભાવી પંથે સૌ સાથે મળીને આગળ વધીએ.. આવો, દિકરીઓના ભવિષ્ય ને સશકત બનાવવા માટેનો આ ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બનીએ અને સમાજ વિકાસના પ્રથમ પગથીયા એટલે કે શિક્ષણને સમર્થન આપીએ... આ લોકાર્પણ માત્ર એક ઈમારતનું નથી.... આ છે દિકરીઓના સપનાઓનો આધારસ્તંભ.. આ છે વિશ્વાસનો પાયો.. આ છે શિક્ષણ, સંસ્કાર અને સુરક્ષાનો અનોખો સંગમ.. આ છે સમાજના ઉજજવળ ભવિષ્યની શરૂઆત... તા.૭/૧૧/૨૦રપ, શુક્રવાર, સવારે ૯:૦૦ કલાકે સ્થળ : જામનગર-રાજકોટ હાઇવે, મારૂતી ટ્રુ વેલ્યુ શોરૂમ પાસે, (ધુંવાવ) જામનગર. એકતાના સંદેશ સાથે અને દિકરીઓના ભવિષ્યને આશીર્વાદ આપવા આવોં, સમાજ પ્રગતિના આ યજ્ઞમાં હાજરી આપીને તેને સફળ બનાવીએ.. આવો, આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનીએ... ઉદઘાટકશ્રી ડો. પ્રાગજીભાઇ વેલજીભાઈ પરમાર, મુખ્ય દાતાશ્રી, જામનગર. આશીર્વચન અને વચનામૃત: પ.પુ.ગો. મહારાજશ્રી વલ્લભરાય મહોદય - મોટી હવેલી, જામનગર. પ.પુ. મહંતશ્રી દેવીપ્રસાદ મહારાજ - આણદાબાવા આશ્રમ, જામનગર. શ્રી પ નવતનપુરી ઘામના આચાર્યશ્રી, અનંત વિભૂષીત, જગદગુરૂ ૧૦૮ શ્રી કૃષ્ણમણી મહારાજ, ખીજડા મંદિર, જામ મહંત શાસ્ત્રી સ્વામીશ્રી ચત્રભુજદાસજી, સ્વામીનારાયણ મંદિર, જામનગર. સ્વામીશ્રી કૃષ્ણાનંદજી મહારાજ ઉદાસીન, મહંતશ્રી પાકંડસર જાગીર, કચ્છ પ.પુ. મહંતશ્રી દેવસીબાપા, છોટૅ હરિદ્વાર આશ્રમ, બૅડ શ્રી રામદાસ ગુરૂ શ્રી ૧૦૮ ભરતદાસ બાપુ, મહંતશ્રી ખાખીમઢી આશ્રમ આંબરડી પ.પુ. મહંતશ્રી અરજણબાપુ, લાલજી બાપાનો આશ્રમ, ઘુંવાવ મુખ્ય મહેમાનશ્રીઓ શ્રીમતિ રીવાબા જાડેજા રાજયમંત્રીશ્રી પ્રાથમિક, માઘ્યમિક, ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ વિભાગ, ગાંઘીનગર શ્રી પુનમબેન માડમ સાંસદશ્રી, જામનગર દેવભુમી દ્વારકા શ્રી જગદીશભાઈ મકવાણા ઘાણસભ્યશ્રી, મુખ્ય નાયબ દંડકશ્રી, ગાંધીનગર શ્રી રાઘવજીભાઈ પટેલ ઘારાસભ્યશ્રી, જામનગર 99 (પૂર્વ કૅબિનટ મંત્રીશ્રી, ગુજરાત સરકાર) શ્રી દિવ્યેશભાઈ અકબરી : ધારસભ્યશ્રી, જામનગર 9E શ્રી જસરાજભાઈ પરમાર : જ્ઞાતિ આગેવાનશ્રી, ગુલાબનગર જામનગર વિનમ્ર આમંત્રણ સાથે... સતવારા સમાજ પરિવાર...
Posted By
Jitendrabhai Chauhan