Botad, Botad | By Vishalbhai Chauhan | 02 October 2026 05:11 PM
શ્રી સિધ્ધનાથ મહાદેવ સેવા ટ્રસ્ટ - બોટાદ શ્રી સતવારા યુવા સમુહ લગ્ન સમિતિ બોટાદ જિલ્લા આયોજીત સમૂહ લગ્નોત્સવ 🗓️ સંવત 2083, કારતક વદ 13, તા. 06/12/2026 ને રવિવાર એક દિકરી દત્તકના દાતાશ્રી - ₹. 1,11,111 શ્રી પ્રભુભાઈ કાનજીભાઈ મકવાણા શ્રી ગોવિંદભાઈ કાનજીભાઈ મકવાણા શ્રી નાગરભાઈ કાનજીભાઈ મકવાણા શ્રી ઘનશ્યામભાઈ કાનજીભાઈ મકવાણા મુળગામ : તુરખા, હાલ - બોટાદ, સુરત અને મુંબઈ એક દિકરી દત્તકના દાતાશ્રી - ₹. 1,11,111 શ્રી રણછોડભાઈ નથુભાઈ સોનગરા શ્રીમતી વસંતબેન રણછોડભાઈ સોનગરા શ્રી દિલીપભાઈ રણછોડભાઈ સોનગરા શ્રી રાજેશભાઈ રણછોડભાઈ સોનગરા શ્રી વિનુભાઈ રણછોડભાઈ સોનગરા મુળગામ : અળવ, હાલ - બોટાદ ફર્મ - હીરા ઉધોગ, બોટાદ એક દિકરી દત્તકના દાતાશ્રી - ₹. 1,11,111 સ્વ. મનજીભાઈ ગણેશભાઈ પરમાર ગં.સ્વ. છબલબેન મનજીભાઈ પરમાર શ્રી હરેશભાઈ મનજીભાઈ પરમાર શ્રી દિનેશભાઈ મનજીભાઈ પરમાર શ્રી મુકેશભાઈ મનજીભાઈ પરમાર મુળગામ : બોટાદ, હાલ - બોટાદ ફર્મ - પ્રેમ ફ્રુટ કંપની, બોટાદ
Posted By
Vishalbhai Chauhan