Botad, Botad | By Vishalbhai Chauhan | 10 July 2026 10:20 PM
🩺કેમ્પ... કેમ્પ... કેમ્પ... કેમ્પ... કેમ્પ... 🔹શિવાર્થ હોસ્પિટલ & ICU🔹 ડૉ. ભાવિન ચાવડા M.D. CTCCM, FCCM એમ.ડી. ફીઝીશિયન & તથા ICU નિષ્ણાંત રાહત દરે તપાસ અને બોડી ચેક-અપ નો કેમ્પ 👉:: ઉપલબ્ધ સારવાર ::👈 હ્યદયના રોગો : હાર્ટએટેક, અનિયમિત ધબકારા, હાઈકોલેસ્ટ્રોલ ડાયાબિટીઝ, બ્લડ પ્રેશર, થાઈરોઈડ. એનીમીયા (લોહીની ઉણપ) ઝેરી સાપ કરડવો, ઝેરી દવાની અસર (પોઈઝનીંગ)ની સારવાર મગજના રોગો : માથાનો દુ:ખાવો (માઈગ્રેન), મગજનો તાવ, ખેંચ, લકવો, સ્ટ્રોક, બેહોશી, ચક્કર આવવા ફેંફસાના રોગો : ટીબી, દમ (અસ્થમા), ન્યુમોનીયા, શ્વાસની બીમારી, કોરોના, સ્વાઈનફલુની સારવાર કીડની, લીવર, કમળો તથા પેટના રોગો, પેટમાં પાણી ભરાવવું, પેશાબનું ઈન્ફેકશન દરેક જાતના તાવ જેમ કે મેલેરીયા, ડેન્ગ્યુ, ટાઈફોઈડ, ચીકનગુનીયા સાંધાને લગતી બિમારીઓ, વા, ફીઝીશીયન ફીટનેસ કેમ્પ તારીખ: ૧૨-૦૭-૨૦૨૬, રવિવાર :: રજીસ્ટ્રેશન નં : : સવારે : ૯:૦૦ થી ૧૨:૦૦ +૯૧ ૮૮૪૯૮૫૭૩૨૦ સ્થળ :- હવેલી ચોક રોડ, બોયઝ સ્કૂલની બાજુમાં, વિસામણ શાક માર્કેટ પાછળ, બોટાદ.
Posted By
Vishalbhai Chauhan