Ahmadabad, Ahmedabad | By Jitendrabhai Chauhan | 06 May 2026 09:22 AM
જય સિદ્ધનાથ, સમાજના આદરણીય ભાઈઓ અને બહેનોને નમસ્તે નીચે આપેલી યાદી એન્જિનિયરિંગ કોલેજના અભ્યાસ સાથે સંકળાયેલા પ્રોફેસરોનો સમૂહ છીએ. હાલમાં ડિપ્લોમા તેમજ ડિગ્રી એન્જિનિયરિંગના અભ્યાસકમ માટે એડમિશન પ્રક્રિયા ચાલી રહી છે. સમાજના વાલીઓ અને વિધાર્થીઓને કારકિર્દીની પસંદગીમાં અનુભવાતી મૂંઝવણ, કઈ કોલેજમાં એડમિશન લેવું, કઈ બ્રાન્ચ પસંદ કરવી, ઓનલાઈન એડમિશન દરમ્યાન ઉભા થતા પ્રશ્નો, રાજય સરકારની સ્કોલરશીપ તેમજ અન્ય કારકિર્દી અને એડમિશન સબંધિત પ્રશ્નોમાં માર્ગદર્શન આપવા માટે કોલેજના પ્રોફેસરોને ટીમ સંપૂર્ણ મદદ કરવા તૈયાર છીએ. નીચે આપેલા નંબરો પર સમાજના પ્રોફેસરોનો સંપર્ક કરી માર્ગદર્શન મેળવી શકો છો ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજના પ્રોફેસર ૧) સંદીપ રાઠોડ - અમદાવાદ - 9427445559 ૨) સુરેશ નકુમ - રાજકોટ - 9409178022 3) કોમલ સોનગરા - ભુજ - 9904014416 ૪) વિનોદ મકવાણા - ભુજ - 9510330661 ૫) શ્યામ ડાભી - પાલનપુર - 9904884530 ૬) જીગર સથવારા - મોડાસા - 9898245193 ૭) ડી.બી.સથવારા - રાજકોટ - 9974542097 ૮) સ્નેહલ સથવારા - 7202059686 ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજના પ્રોફેસર ૧) મહેશ જ વઢવાણીયા (ખાંદલા) - અમદાવાદ (MYSY, CMSS, ISEL વગેરે માટે) - 9426221460 ૨) રાજેશ જાંબુકિયા - અમદાવાદ - 9429363089 ૩) ધારા એમ. કણઝરિયા - અમદાવાદ - 9428107509 ૪) વનરાજ ડોડીયા - સુરેન્દ્રનગર - 9601292525 ૫) ભાવિન ચાવડા - સુરેન્દ્રનગર - 8655568455 ૬) રાકેશ બુમતારીયા - પોરબંદર - 9924402808 ૭) અભય નકુમ - જામનગર - 9427771091 ૮) હરગોવિંદ ડાભી - જામનગર - 7359012608 ૯) ભરત પરમાર - જૂનાગઢ - 9998905800 ૧૦) પ્રવીણ દલવાડી - ગાંધીનગર - 8469895457
Posted By
Jitendrabhai Chauhan